Saturday, January 31, 2009

"ચાહત"

વાયદો તો ન હતો તમારો મળવાનો પણ,
ક્યારેક તો તમે આવશો તે કહ્યાનું યાદ છે.

તમારા પગલાની આહટથી ધડકન તેજ છે,
ને હર ધડકનમાં તારી ગુંજ આજ પણ છે.

હવાના હર ઝોકામાં તારી ખુશ્બૂં છે કે,
તારા સ્પર્શની અસર મારા બદનમાં છે.

તને પણ આવે મારી વેદનાનો થોડો અંદાઝ,
ને આવો મળવા તે એક નાની ચાહત છે.

2 comments:

sv said...

તને પણ આવે મારી વેદનાનો થોડો અંદાજ, ને આવો અમને મળવા તે નાની ચાહત છે.
nice

sv said...

chahat puri tai to jan karjo, amri duva thi sure puri thase..........