Tuesday, April 20, 2010

સાબિતી

આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,
જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે.

કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ,
કદાચ નજરના નશાની અસર આવી હશે,

ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો,
જીવવા માટે, એક આભાસ પણ જરૂરી હશે.

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,
તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,
મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.

ન આવી કોઈ કામ, મારી આ દુઆ કે યાચના,
કદાચ તારા ખૂદા હોવાની આ સાબિતી હશે.

11 comments:

shilpa prajapati said...

Aha.. after long time but so good one...
બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,
તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.
koni diwangni ni sabti che a???????

na kaho kai medvu chahat ma ame???
aha...
tari e chahat to hati kadach etle dosti raj na avi tene.
baki tane gumvu tevi mari e pan kaik kask hase.

nice one keep it up...akhi rachana saras 6 same navi 3 ek rachana ready thai em che....i will try

* * *
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/

સપનાં ના વાવેતર.......... said...

nice one................

jahnvi said...

આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,
જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે.hmmmmmmm nice kalpna..

કદાચ નજરના નશાની અસર આવી હશે,ha evi j hoy .. hahhaahha

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,
મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.
aavi extreme chaht.. vah.. !

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,
તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.
ohoooooo em.......!

કદાચ તારા ખૂદા હોવાની આ સાબિતી હશે.hmm excellent..
ful poem tamara kavi hovani sabiti ape j che....

POONAM said...

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,
તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.
humm,
koik nishanio jivan bhar sathe rahe che...
sundar rachna dhadkqanji.. :)

Pyaar Me said...

ghana samay pachhi.......
pan,
khubaj saras chhe....

Brinda Mankad said...

આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,
જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે
one can image the person,,,that even the sea can not resist!so how a simple man resist ??

Kantibhai Vachhani said...

nice one........

kanti

riya said...

waah ...khub saras...wordings are meaning ful .n having depth...

nimmi said...

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,
મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.

wah wah nice....

sweet said...

Na kaho ke chahat ma melavayu nathi tame kai,
jivan jivan nu sacho madhyam mali gayu chhe kai,
sundar chhe aa jivan chahat sathe jiva ma kai,
koi toh chhe tamaru, dhadakan dhadaki jai chhe ke nai!