Sunday, June 27, 2010

દોસ્ત

ક્યાંક આસપાસ અહી, મારો દોસ્ત હતો,
આ શહેર ને ક્યાં કોઈ, છેડો પણ હતો.

દિવસો, મહીના ને વરસો તો જતા હતા,
હે દોસ્ત, આજ પણ તારો અણસાર હતો.

જીવનનો કઠીન પથ, કાપવો બાકી હતો,
તારા અહેસાસનો સાથ, બસ હવે કાફી હતો.

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,
વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો.

અંતરે પણ સમયને, સાથ આપ્યો હતો,
આમ તો તું પાસ હતો, પણ ફાસલો હતો.

તારા ગયા પછી, હું સાવ એકલો હતો,
મારી મિલકતમાં, જુની યાદોનો કાફલો હતો.

9 comments:

POONAM said...

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,
વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો.

POONAM said...

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,
વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો
hummm nice 1 !

jahnvi said...

su vat che aajkal dost.. par bahu lakhay che ne kai...!!! but dosti evergreen topic chche...j rite dost hoy to life pan evergreen bani rahe .. te rite..!! right?

હે દોસ્ત, આજ પણ તારો અણસાર હતો.nice line..

મારી મિલકતમાં, જુની યાદોનો કાફલો હતો... fari kafloo!!!!!juni yado no aasbab hato em kaho ne ..kaflo too bhar lage che!!!

aa to just lakhyu baki poem mast..

shilpa prajapati said...

nice one....
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/

* * *

manisha said...

wah...dost...

manisha said...

જીવનનો કઠીન પથ, કાપવો બાકી હતો,
તારા અહેસાસનો સાથ, બસ હવે કાફી હતો.
...saras............

manisha said...

wah...dost...

ANERI said...

DONT STOP WRITING IN THIS BLOG
ITS LONG THAT U'VE NOT WRITTEN ANYTHING. KAIK TOH LAKHO

Nisha said...

Nice One....