અપેક્ષાની નદીઓ હતી અને મારે તે તરવી હતી,
આશાની એક નાવ હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.
સબંધોની ગાંઠ હતી અને તફાવતોની ખાઈ હતી,
મારે બસ તે કૂદવી હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.
લાગણીની કેડીઓ હતી, થોડી ભૂલભૂલામણી હતી,
રીતરસમની વાડ હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.
જીવનભરની સફર હતી, મંજીલની ક્યાં ખબર હતી,
ઘર પાસે જ કબર હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.
Subscribe to:
Post Comments (Atom)

6 comments:
સબંધોની ગાંઠ હતી અને તફાવતોની ખાઈ હતી,
લાગણીની કેડીઓ હતી, થોડી ભૂલભૂલામણી હતી,
રીતરસમની વાડ હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.
aha.....nice one
kai nadi tarvi chhe???
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
* * *
સબંધોની ગાંઠ હતી અને તફાવતોની ખાઈ હતી,
મારે બસ તે કૂદવી હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી..goood1
જીવનભરની સફર હતી, મંજીલની ક્યાં ખબર હતી,
ઘર પાસે જ કબર હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.. humm... gr8.
સબંધોની ગાંઠ હતી અને તફાવતોની ખાઈ હતી,
મારે બસ તે કૂદવી હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી..goood1
જીવનભરની સફર હતી, મંજીલની ક્યાં ખબર હતી,
ઘર પાસે જ કબર હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.. humm... gr8.
અપેક્ષાની નદિઓ હતી અને મારે તે તરવી હતી,
આશાની એક નાવ હતી, મંજીલ ક્યાં બહું દૂર હતી.
..... aa nadi to badha ne tarvi j hoy.... but aashani nav thase to e jaroor puri thay j.. superb line.
જીવનભરની સફર હતી, મંજીલની ક્યાં ખબર હતી,vahh aa line fari fari ne vanchta... e.. philosophical feel thase!.. also nice line..
nice.. them manzil.
apekshao na sahare toh jivay chhe beautiful composition
apekshao na sahare toh jivay chhe beautiful composition
Post a Comment