તારી નજરના નશામાં ઝુંમી લીધું, ચાર કદમ સાથે ચાલી લીધું,
ફેરવી લીધી તે નજરને તો શું થયું, અમે એકલા પણ જીવી લીધું.
ક્ષણો જોડી ભૂતકાળમાં સરી લીધું ,મૃગજળ કિનારે જાતને છળી લીધું.
તમન્નાઓના શહેરમાં ફરી લીધું, એક આરઝૂના સહારે જીવી લીધું.
ના થઈ શક્યો ચાંદ તો શું થયું, સિતારો થઈને થોડું ચમકી લીધું,
ક્યાં હતો ઊચાઈનો ગર્વ મને, કર્યો કોઈએ યાદ તો ખરી લીધું.
મળ્યું જોઇતું તો ખુશીથી હસી લીધું, ના મળ્યું તો ચલાવી લીધું,
ગુમાવ્યું કાંઇક તો મુશ્કરાઈ લીધું, બસ આમ અમે થોડું જીવી લીધું.
Subscribe to:
Post Comments (Atom)

7 comments:
ક્ષણો જોડી ભૂતકાળમાં સરી લીધું ,મૃગજળ કિનારે જાતને છળી લીધું.
તમન્નાઓના શહેરમાં ફરી લીધું, એક આરઝૂના સહારે જીવી લીધું. waah nice 1.. dhadakan ji sundar rachna.
ના થઈ શક્યો ચાંદ તો શું થયું, સિતારો થઈને થોડું ચમકી લીધું,
ક્યાં હતો ઊચાઈનો ગર્વ મને, કર્યો કોઈએ યાદ તો
ખરી લીધું.
મળ્યું જોઇતું તો ખુશીથી હસી લીધું, ના મળ્યું તો ચલાવી લીધું,
ગુમાવ્યું કાંઇક તો મુશ્કરાઈ લીધું, બસ આમ અમે થોડું જીવી લીધું........
gami....

જીવન ના સાર ને ફક્ત બે જ પંક્તિ ઓ માં સમાવી દિધો તમે....
Fantastic writing!!!!!!!
મળ્યું જોઇતું તો ખુશીથી હસી લીધું, ના મળ્યું તો ચલાવી લીધું,
ગુમાવ્યું કાંઇક તો મુશ્કરાઈ લીધું, બસ આમ અમે થોડું જીવી લીધું........
woow nice one..
aha shu chalvi lidhu???????

ગુમાવ્યું કાંઇક તો મુશ્કરાઈ લીધું, બસ આમ અમે થોડું જીવી લીધું....
nathi malta toh shu thayu,
dosti kafi hati evu lagyu,
dil halvu thay dosti ma em lagyu,
nathi koi apeksha aana thi vadhu
ek janam saathe jivi lidhu evu lagyu
Post a Comment