દર્દને દિલની કબરમાં કેદ રાખું છું,
હોઠો પર સ્મિતનું એક ફૂલ રાખું છું.
દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું.
નયનમાં આંસુંના સમંદર રાખું છું,
સપનાની નાવ, આમ તરતી રાખું છું.
કરો છો યાદ, એવો વિશ્વાસ રાખું છું,
આવો તે આશમાં, ચાલુ શ્વાસ રાખું છું.


8 comments:
હોઠો પર સ્મિતનું એક ફૂલ રાખું છું.
it is too hardddd.. but its necessity too.
દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,તારા સ્મિતને આમ સલામત રાખું છું.hmmmmmm.. aa pan saro idea for smit ne salamat rakhva..
નયનમાં આંસુંના સમંદર રાખું છું,સપનાની નાવ, આમ તરતી રાખું છું.hmmm lill sad but sapna ni nav gami.
કરો છો યાદ, એવો વિશ્વાસ રાખું છું,આવો તે આશમાં, ચાલુ શ્વાસ રાખું છું.
....... visvas akbandh.
very nice... :)
તમારા પ્રેમ નાં દર્દ ને હ્ર્દય માં અકબંધ રાખુ છું,
એ દર્દ દુનિયા ની સામે ન આવે એટલા માટે,
કંઇક ફુલ અને સ્મિત નાં પેહરેદાર રાખુ છું...
તમારી રચના જેવું સુંદર આ લખાણ તો નથી ફક્ત તમારા જ દર્દ ને બે પંક્તિ ઓ માં રજુ કર્યો છે.
દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું waah..
નયનમાં આંસુંના સમંદર રાખું છું,
સપનાની નાવ,આમ તરતી રાખું છું.. humm nav chalava mate samndar nu hovu pan jaru ri che ne ? dhadakan ji..
mane khoob gami racha.. dadakan ji.. :)
દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું waah..
નયનમાં આંસુંના સમંદર રાખું છું,
સપનાની નાવ,આમ તરતી રાખું છું.. humm nav chalava mate samndar nu hovu pan jaru ri che ne ? dhadakan ji..
Truly A Master Piece !!!!!!
Nisha
very nice ..akhi rachana saras chhe.
કરો છો યાદ, એવો વિશ્વાસ રાખું છું,આવો તે આશમાં, ચાલુ શ્વાસ રાખું છું.
દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,તારા સ્મિતને આમ સલામત રાખું છું
really very nice.tamri આશ puri thai evi duva...pan puri thai to kejo hahhhahhahah........
Dard de dil ne kabar ma ked kem rakho chho, hotho par ek phool smit nu kem rakho chho,
dardo par khushine pehredar kem rakho chho,smit ne aam barkarar kem rakho chho?
Dosti ni asar
ek saccha dost hova no ehsaas rakhu chhu, jivan bhar dosti nibhavani kasam rakhu chhu, nayan, nayan ni bhasha samje evi ichha rakhu chhu, chup rahi ne bhi badhu samjava mangu chhu
દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું
ખુબ જ સરસ
ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
આપના આગમનની પ્રતિક્ષાએ
– કુમાર મયુર –
Post a Comment