નથી થતી હવે મુલાકાતો પણ ખયાલોમાં તું રહી,
ન હતી મુક્કદરમાં પણ ગમે-અફસાનામાં તું રહી.
પૂછાયા જ્યારે વેધક સવાલો તો જુબાન ચુપ રહી,
આમ તો હતા જવાબો પણ તે સવાલોમાં તું રહી.
કરી ભુલવાની ઘણી કોશીશો પણ નાકામયાબ રહી,
આ યાદોની વણઝારોના હર એક ચહેરામાં તું રહી.
કરી દે માફ, ફરી આજ મંદીરમાં એજ ગુસ્તાખી કરી,
ન હતી તારી ઈજાજત, પણ હર ઈબાદતમાં તું રહી.
Saturday, December 11, 2010
Subscribe to:
Post Comments (Atom)

6 comments:
wah wah
ગુસ્તાખી kone kari???
નથી થતી હવે મુલાકાતો પણ ખયાલોમાં તું રહી,
ન હતી મુક્કદરમાં પણ ગમે-અફસાનામાં તું રહી.
પૂછાયા જ્યારે વેધક સવાલો તો જુબાન ચુપ રહી,
આમ તો હતા જવાબો પણ તે સવાલોમાં તું રહી
akhi j poem mast chhe
કરી દે માફ, ફરી આજ મંદીરમાં એજ ગુસ્તાખી કરી,
ન હતી તારી ઈજાજત, પણ હર ઈબાદતમાં તું રહી.. waah dhadakan ji shu vaat che sundar rachna !
waah dhadakan ji,
aakhi kavita khub j saras chhe!!!!!!
:)
raat
કરી ભુલવાની ઘણી કોશીશો પણ નાકામયાબ રહી,
આ યાદોની વણઝારોના હર એક ચહેરામાં તું રહી.
Sunder lakho chho..abhinandan
http://leicestergurjari.wordpress.com/
Very nice poem - full of emotions.
Nathi thati mulakato toh shu thayu,
jode nathi rehata toh shu thayu,
roj nathi malta toh shu thayu,
sathej chhiye eh ehsaas toh rahyu,
jivan jiva maate aa khub thayu,
dost chho saacha eh samjay gayu.
Post a Comment